જો ${\,^{15}}{C_{3r}}{ = ^{15}}{C_{r + 3}}$, હોય તો $r$ નું મૂલ્ય મેળવો.

  • A

    $3$

  • B

    $4$

  • C

    $5$

  • D

    $8$

Similar Questions

$52$ પત્તાને ચાર બાળકોમાં કેટલી રીતે વહેચી શકાય કે જેથી ત્રણ બાળકો પાસે $17$ પત્તા આવે અને ચોથા બાળક પાસે ફક્ત એક પત્તુ આવે.

  • [IIT 1979]

$\left( {\begin{array}{*{20}{c}}n\\{r + 1}\end{array}} \right) + 2\left( {\begin{array}{*{20}{c}}n\\r\end{array}} \right) + \left( {\begin{array}{*{20}{c}}n\\{r - 1}\end{array}} \right) = .......$

$\text{MATHS}$  શબ્દનો ઉપયોગ કરી ને $6-$ મૂળાક્ષરના અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં કોઈપણ મૂળાક્ષર કે જે શબ્દમાં આવે છે તે ઓછાં ઓછી બે વાર આવવો જોઇયે.

  • [JEE MAIN 2025]

જો ${ }^{1} \mathrm{P}_{1}+2 \cdot{ }^{2} \mathrm{P}_{2}+3 \cdot{ }^{3} \mathrm{P}_{3}+\ldots+15 \cdot{ }^{15} \mathrm{P}_{15}={ }^{\mathrm{q}} \mathrm{P}_{\mathrm{r}}-\mathrm{s}, 0 \leq \mathrm{s} \leq 1$ હોય તો  ${ }^{\mathrm{q}+\mathrm{s}} \mathrm{C}_{\mathrm{r}-\mathrm{s}}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

$'MATHEMETICS'$ શબ્દના ચાર અક્ષરોને કેટલી રીતે  પ્રમાણે ગોઠવી શકાય ?