જો ${{\text{a}}_{\text{1}}}{\text{, }}{{\text{a}}_{\text{2}}}{\text{, .......... }}{{\text{a}}_{{\text{50}}}}{\text{ }}$ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો,$\frac{{{a_1} - {a_3} + {a_5} - ..... + {a_{49}}}}{{{a_2} - {a_4} + {a_6} - .... + {a_{50}}}} = ........$

  • A

    $0$

  • B

    $1$

  • C

    $a_1$/$a_2$

  • D

    $a_2$5/$a_2$4

Similar Questions

ધારોકે $a_1, a_2, a_3, \ldots$ એ વધતી પૂર્ણાંક સંખ્યાઓ ની સમગુણોતર શ્રેણી છે. જો ચોથા અને છઠા પદોનો ગુણાકાર $9$ હોય અને સાતમુપદ $24$ હોય, તો $a_1 a_9+a_2 a_4 a_9+a_5+a_7=...................$

  • [JEE MAIN 2023]

એક સમગુણોત્તર શ્રેણીનાં ચોથા, સાતમા અને દસમા પદ અનુક્રમે $a, b, c$ હોય, તો.........

નીચેની શ્રેણીનાં પ્રથમ $n$ પદોનો સરવાળો શોધો :

$6+.66+.666+\ldots$

સમગુણોતર શ્રેણીનાં પ્રથમ અને બીજા પદનો સરવાળો  $12$  હોય અને ત્રીજા અને ચોથા પદ નો સરવાળો $48$ છે. જો સમગુણોતર શ્રેણીના ક્રમિક પદો ધન અને ૠણ હોય તો શ્રેણીનું પ્રથમ પદ મેળવો.

  • [AIEEE 2008]

સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $1$ છે. તેના ત્રીજા અને પાંચમાં પદોનો સરવાળો $90$ છે. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો.