સમગુણોતર શ્રેણીનાં પ્રથમ અને બીજા પદનો સરવાળો $12$ હોય અને ત્રીજા અને ચોથા પદ નો સરવાળો $48$ છે. જો સમગુણોતર શ્રેણીના ક્રમિક પદો ધન અને ૠણ હોય તો શ્રેણીનું પ્રથમ પદ મેળવો.
$-4$
$-12$
$12$
$4$
એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ $24$ અને છઠું પદ $192$ છે તો તેનું $10$ મું પદ શોધો.
એક વધતી સમગુણોત્તર શ્રેણીમાં બીજા અને છઠ્ઠા પદોનો સરવાળો $\frac{25}{2}$ અને ત્રીજા અને પાંચમાં પદોનો ગુણાકાર $25$ છે. તો ચોથા, છઠ્ઠા અને આઠમા પદોનો સરવાળો ........... થાય.
શ્રેણી $1, 2, 2^2, ….2^n$ નો ગુણોત્તર મધ્યક...... છે.
$6 + 66 + 666 + …..(n $ પદ સુધી $) = ….$
$\sum\limits_{k = 1}^{11} {\left( {2 + {3^k}} \right)} $ ની કિંમત શોધો.