$\Delta ABC$  માં $A, B, C $ માંથી સામેની બાજુઓ પર દારેલા વેધ સ્વરિત શ્રેણીમાં હોય તો $sinA, sinB, sinC ............. $ શ્રેણીમાં હોય

  • A

    ગુણોત્તર

  • B

    સમાંતર

  • C

    સ્વરિત

  • D

    સમાંતર ગુણોત્તર

Similar Questions

જો $a,b,c,d$ અને $p$ જુદી જુદી વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી $(a^2 + b^2 + c^2)\ p^2 - 2p (ab + bc + cd) + (b^2 + c^2 + d^2) \leq  0$, થાય તો ....

જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $tan^{-1}x, tan^{-1}y$ અને $tan^{-1}z$ પણ સમાંતર શ્રેણીમાં હોય, તો......

જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=n \frac{n^{2}+5}{4}$

પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો $25$ થાય અને ગુણાકાર $2520 $ થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા $-\frac{1}{2},$ હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2020]

જો $a_1, a_2 , a_3,.....$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $\frac{{{a_1} + {a_2} + .... + {a_p}}}{{{a_1} + {a_2} + {a_3} + ..... + {a_q}}} = \frac{{{p^3}}}{{{q^3}}};p \ne q$ તો  $\frac{{{a_6}}}{{{a_{21}}}}$ મેળવો.

  • [JEE MAIN 2013]