જો $a, b$ અને $c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $2^{ax + 1}, 2^{bx + 1},$ અને $2^{cx + 1} , x \neq 0$ એ.....
સમાંતર શ્રેણીમાં છે.
$x > 0$ તો જ સમગુણોત્તર શ્રેણીમાં છે.
$x < 0$ તો જ સમગુણોત્તર શ્રેણીમાં છે.
પ્રત્યેક$x \neq 0$ માટે સમગુણોત્તર શ્રેણીમાં છે.
સમાંતર શ્રેણીનું $n$ મું પદ $3n - 1$ હોય, તો તેના પ્રથમ પાંચ પદોનો સરવાળો....... છે.
જો $S_n$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદનો સરવાળો દર્શાવે છે અને $S_4 = 16$ અને $S_6 = -48$, હોય તો $S_{10}$ મેળવો.
અહી $S_{n}$ એ સમાંતર શ્રેણીના $n$- નો સરવાળો દર્શાવે છે. જો $S_{10}=530, S_{5}=140$ તો $\mathrm{S}_{20}-\mathrm{S}_{6}$ ની કિમંત મેળવો.
સમાંતર શ્રેણીના પ્રથમ $p$ પદોનો સરવાળો, પ્રથમ $q$ પદોના સરવાળા જેટલો થાય છે, તો પ્રથમ $(p+q)$ પદોનો સરવાળો શોધો.
$a + (a + d) + (a + 2d) + … + (a + 2nd)$ શ્રેણીનો સમાંતર મધ્યક કયો છે ?