જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં અને $x, y, t$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $x, x - y, t - z$ કઈ શ્રેણીમાં હશે ?
સમગુણોત્તર શ્રેણી
સમાંતર શ્રેણી
સ્વરિત શ્રેણી
સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી
અનંત સમગુણોતર શ્નેણીનુ પ્રથમ પદ $x$ હોય અને શ્રેણીનેા સરવાળો $5$ હોય તો
સમગુણોત્તર શ્રેણી $\frac{5}{2}, \frac{5}{4}, \frac{5}{8}, \ldots$ નું $20$ મું પદ તથા $n$મું પદ શોધો.
અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો $3$ અને તેમના વર્ગનો સરવાળો પદ $3$ થાય, તો શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર કેટલો થાય?
સમગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ $2$ હોય, તો તેના $9$ માં પદનો ગુણાકાર કેટલો થાય ?
ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $p x^2+q x-r=0$ નાં બીજ છે, જ્યાં $p \neq 0$.જે $p, q$ અને $r$ એ એક અચળ ન હોય તેવી ગુણોત્તર શ્રેણી ($G.P.$) ના ક્રમિક પદો હોય અને $\frac{1}{\alpha}+\frac{1}{\beta}=\frac{3}{4}$ હોય, તો $(\alpha-\beta)^2$ નું મૂલ્ય .............. છે.