$12 \times 10^{-5} \text{ cm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ દ્વારા મળતી ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની અડધી કોણીય પહોળાઈ શોધો,જ્યારે તેને $6000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. (જવાબ ડિગ્રીમાં આપો)

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $35$

Explore More

Similar Questions

ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની રિઝોલ્યુશનની મર્યાદા કઈ ઘટનાને કારણે હોય છે?

ફ્રોનહોફર રેખાઓ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

ફ્રોનહોફર વિવર્તન ભાતમાં,સ્લિટની પહોળાઈ $0.2 \ mm$ છે અને પડદો લેન્સથી $2 \ m$ દૂર છે. જો મધ્યસ્થ અધિક્તમની બંને બાજુએ પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર $1 \ cm$ હોય,તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમનું કોણીય અંતર માપવામાં આવે છે. સ્લિટને $6000 Å$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટને બીજી તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,તો કોણીય અંતર $20 \%$ ઘટે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

$550 \,nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સ્ત્રોત અને $0.55 \,mm$ પહોળાઈની સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તન માટે પ્રથમ ન્યૂનતમ (minimum) માટે વિવર્તન કોણ કેટલો હશે ($,rad$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo