$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{O A}+\overrightarrow{O B}+\overrightarrow{O C}=.......$

6-97

  • A

    $0$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

સદિશ $ \vec A = 4\hat i + 3\hat j + 6\hat k $ અને $ \vec B = - \hat i + 3\hat j - 8\hat k $ નો પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ નીચે પૈકી કયો થશે?

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • [AIPMT 1996]

જો એક કણ બિંદુ $P (2,3,5)$ થી બિંદુ $Q (3,4,5)$ સુધી ગતિ કરે તો તેનો સ્થાનાંતર સદીશ કેટલો થાય?

શું બે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય થઈ શકે?

  • [IIT 2000]

બે સદીશો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ ને સમાન મૂલ્ય છે. જો $\overrightarrow{ A }+\overrightarrow{ B }$ નું મૂલ્ય (માનાંક) $\overrightarrow{ A }-\overrightarrow{ B }$ ના મૂલ્ય કરતાં બમણું હોય, તો  $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ વચ્ચેનો કોણ ...................... થશે.

  • [JEE MAIN 2022]