એક સમાંતર પ્લેટ કેપેસિટરનું પ્લેટ વચ્ચેનું અંતર $d$ અને પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જો તેને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે અને ત્યારબાદ બેટરીથી અલગ કરવામાં આવે,તો પ્લેટ વચ્ચેનું અંતર વધારીને $2d$ કરવા માટે કરવામાં આવતા કાર્યની ગણતરી કરો.

  • A
    $\frac{\varepsilon_0 A V^2}{2 d^2}$
  • B
    $\frac{\varepsilon_0 A^2 V^2}{d}$
  • C
    $\frac{\varepsilon_0 A V^2}{2 d}$
  • D
    $\frac{\varepsilon_0 A V}{2 d}$

Explore More

Similar Questions

આકૃતિમાં,કેપેસિટર પરનો વિદ્યુતભાર અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આલેખ દ્વારા દર્શાવેલ છે. કેપેસિટરનું કેપેસિટન્સ અને તેમાં સંગ્રહિત ઉર્જા અનુક્રમે કેટલા હશે?

ડિફિબ્રિલેટરમાં રહેલા $40 \, \mu F$ ના કેપેસિટરને $3000 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા $2 \, ms$ ના પલ્સ દરમિયાન દર્દીમાંથી પસાર કરવામાં આવે છે. દર્દીને આપવામાં આવતો પાવર ...... $kW$ છે.

જો $C$ કેપેસિટન્સ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો થતું કાર્ય કેટલું હશે?

એક ચાર્જ થયેલા કેપેસિટરની પ્લેટો વચ્ચે સરેરાશ વિદ્યુત ઉર્જા ઘનતા કેટલી હોય છે? (અહીં $q$ = કેપેસિટર પરનો ચાર્જ અને $A$ = કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ)

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,ચાર કેપેસિટર બેટરી સાથે જોડાયેલા છે. મહત્તમ ઉર્જા .....$\mu F$ ના કેપેસિટરમાં સંગ્રહિત થાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo