ડિફાઈબ્રીલેટરમાં $40\ \mu F$ કેપેસિટરને $3000\, V$ સુધી વિદ્યુતભારિત કરેલ છે.$2$ મિ.લિ સેંકડ અવધિના સ્પંદ દરમિયાન કેપેસિટરની સંગ્રહિત ઉર્જાને દર્દીં મારફતે મોકલવામાં આવે તો તે દર્દીંને આપવામાં આવેલ પાવર કેટલા ........$kW$ છે ?
$45$
$90$
$180$
$360$
$40\ \mu C$ અને$ - 20\ \mu C$ વિદ્યુતભારને અમુક અંતરે મૂકેલા છે,બંનેને સંપર્ક કરાવીને તે જ અંતરે મૂકતાં બંને સ્થિતિમાં બળનો ગુણોત્તર કેટલો થાય?
વિદ્યુત ડાઈપોલના વિદ્યુતભારનું મૂલ્ય $3.2 \times 10^{-19}$ અને તેમના વચ્ચેનું અંતર $2.4\, \mathop A\limits^o $ છે. તે $4 \times 10^5\ V/m $ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય તો તેની દ્વિ ધ્રુવીય ચાકમાત્રા ($C-m$ માં) ....... છે.
$R$ ત્રિજ્યાની એક રીંગ $Q$ વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલી છે. રીંગના પરીઘથી અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર ...... હશે.
$C$ કેપેસીટન્સ ધરાવતા $n$ નાના બુંદો ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે તો મોટા બુંદમાં સંગ્રહીત ઊર્જા અને દરેક નાના બુંદમાં સંગ્રહીત ઊર્જાનો ગુણોત્તર....
એક વિદ્યુતભાર $Q$ ને ધનના કેન્દ્ર આગળ મૂકેલો છે. ધનની બધી જ છ બાજુઓ માંથી પસાર થતું વિદ્યુતફલક્સ .......... છે.