$40\ \mu C$ અને$ - 20\ \mu C$ વિદ્યુતભારને અમુક અંતરે મૂકેલા છે,બંનેને સંપર્ક કરાવીને તે જ અંતરે મૂકતાં બંને સ્થિતિમાં બળનો ગુણોત્તર કેટલો થાય?
$8:1$
$4:1$
$1:8$
$1:1$
$R - C$ પરિપથ ચાર્જિગમાં ત્રૂટક રેખા $ln I$ વિરૂદ્ધ $t$ નો આલેખ દર્શાવે છે. જો પરિપથનો અવરોધ બે ગણો હોય તો નીચેનામાંથી સતત રેખામાં $ l nI$ વિરૂદ્ધ $t$ નો આલેખ કયો યોગ્ય છે ?
$V \rightarrow Q$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. આ આલેખમાં $\Delta OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?
ઉગમબિંદુથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E = 100/x^2$ , સૂત્રથી આપી શકાય છે. તો $x = 10\, m$ અને $x = 20\, m$ આગળ આવેલા બિંદુઓ વચ્ચે સ્થિતિમાન નો તફાવત ...... $V$ છે.
સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઊર્જા ઘનતા $1.8 \times 10^{-9}\, J/m^3$ તરીકે આપવામાં આવે તો પ્લેટો વચ્ચેના પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ....... $NC^{-1}$ છે. ($\epsilon = 9 \times 10^{-12}$)
$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે.બંને કણની વચ્ચે $+Q$ વિદ્યુતભાર ધરાવતા કણ મૂકવાથી તેના પર લાગતું બળ