વિદ્યુત ડાઈપોલના વિદ્યુતભારનું મૂલ્ય $3.2 \times 10^{-19}$ અને તેમના વચ્ચેનું અંતર $2.4\, \mathop A\limits^o $ છે. તે $4 \times 10^5\ V/m $ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય તો તેની દ્વિ ધ્રુવીય ચાકમાત્રા ($C-m$ માં) ....... છે.

  • A

    $9.6 \times 10^{-5}$

  • B

    $12.8 \times 10^{-14}$

  • C

    $7.68 \times 10^{-29}$

  • D

    $30.72 \times 10^{-24}$

Similar Questions

$R$ ત્રિજ્યાની એક રીંગ $Q$ વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલી છે. રીંગના પરીઘથી અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર ...... હશે.

જ્યારે બે વિરૂદ્ધ અને સમાન વિદ્યુતભારો $4 \times  10^{-8}\ C$ ને ડાઈપોલથી $2 \times  10^{-2}\ cm$ દૂર મૂકવામાં આવેલ છે. જો ડાઈપોલને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં $4 \times  10^8\ N/C$ મૂકવામાં આવે તો મહત્તમ ટોર્કનું મૂલ્ય અને તેને $180$ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...... હશે.

આકૃતિમાં બતાવેલ તંત્ર માટે $Q$ શોધો કે જ્યાં $q$ પર પરિણામી બળ શૂન્ય હોય.

ગાઉસનો ગુરૂત્વાકર્ષણનો નિયમ....

ચાર $-Q$ વિદ્યુતભારોને ચોરસના ચાર ખૂણાઓ આગળ મૂકવામાં આવે છે અને $q$ વિદ્યુતભારને કેન્દ્ર આગળ રાખવામાં આવેલ છે. જો તંત્ર સંતુલન સ્થિતિમાં હોય તો $q$ નું મૂલ્ય ...... છે.