$100°C$ તાપમાને રહેલી વરાળ $15° C$ એ $0.02 kg$ નો જલ તુલ્યાંક વાળા $1\, kg$ પાણી ધરાવતા કેલરીમીટરમાંથી કેલરીમીટરનું તાપમાન $80°C$ થાય ત્યાં સુધી પસાર કરવામાં આવે છે. ઠારણ પામતી વરાળનું દળ..... $kg$ મળે. $L =536 cal/g.$

  • A

    $1.92$

  • B

    $0.13$

  • C

    $1.23$

  • D

    $0.51$

Similar Questions

$-20^{\circ} C$ તાપમાન ધરાવતા $200 \,g$ બરફને $20^{\circ} C$ તાપમાન ધરાવતા પાણી સાથે મીશ્રણ એેક અવાહક પાત્રન્માં કરવામાં આવે છે. તો અવાહક પાત્રમાં પાણીનો ........... $g$ જથ્થો હશે ? (બરફની વિશિષ્ટ $=0.5 \,cal g { }^{-10} C ^{-1}$ )

સમાન દળ ધરાવતા ત્રણ અલગ અલગ પ્રવાહી ${x}, {y}$ અને ${z}$ ના તાપમાન અનુક્રમે $10^{\circ} {C}, 20^{\circ} {C}$ અને $30^{\circ} {C}$ છે. ${x}$ અને ${y}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $16^{\circ} {C}$ અને ${y}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $26^{\circ} {C}$ હોય તો જ્યારે  ${x}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન  ...... $^{\circ} {C}$ થશે.

  • [JEE MAIN 2021]

પાણીની સમકક્ષ $20 \,g$ એલ્યુમીનીયમનો (વિશિષ્ટ ઉષ્મા $0.2 \,cal g ^{-1}{ }^{\circ} C ^{-1}$, .......... $g$ હશે?

$0^oC$ તાપમાને રહેલા $540\; gm$ દળના બરફની સાથે $80^oC$ તાપમાને રહેલ $ 540\; gm$ પાણી મિક્સ કરવામાં આવે, તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?

કેલોરીમીટરમાં પાણી સમતુલ્ય $20 \,g$ છે, $1.1 \,kg$ પાણીનો જથ્થો $288 \,K$ તાપમાને છે. જો $373 \,K$ તાપમાન ધરાવતી વરાળને તેમાંથી પસાર કરવામાં આવે તો પાણીનું તાપમાન $6.5^{\circ} C$ જેટલું વધે છે. તો વરાળ ....... $g$ ઠંડી થઈ રશે.