સમાન દળ ધરાવતા ત્રણ અલગ અલગ પ્રવાહી ${x}, {y}$ અને ${z}$ ના તાપમાન અનુક્રમે $10^{\circ} {C}, 20^{\circ} {C}$ અને $30^{\circ} {C}$ છે. ${x}$ અને ${y}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $16^{\circ} {C}$ અને ${y}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $26^{\circ} {C}$ હોય તો જ્યારે ${x}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન ...... $^{\circ} {C}$ થશે.
$28.32$
$25.62$
$23.84$
$20.28$
$120\,g$ દળ અને $0^{\circ}\,C$ તાપમાને રહેલા બરફના ટુકડાને $300\,g$ દળ અને $25^{\circ}\,C$ તાપમાને રહેલા પાણીમાં મૂકવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન ઘટીને $0^{\circ}\,C$ થાય છે ત્યારે $x\,g$ બરફ પીગળે છે $x$ નું મૂલ્ય $.........$ હશે.
[પાણીની વિશિષ્ટ ઉષ્માધારીતા $=4200\,J\,kg ^{-1} K ^{-1}$ બરફની ગુપ્તગલન ઉષ્મા $\left.=3.5 \times 10^{5}\,J\,kg ^{-1}\right]$
$0^o C$ તાપમાને રહેલ $1\ gm$ બરફને $100^o C$ તાપમાને રહેલ $1\,gm$ પાણી સાથે મિશ્ર કરતાં મિશ્રણનું તાપમાન .......... $^oC$ થાય?
જો $1\; g$ વરાળને $1\; g$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું પરિણામી તાપમાન ($^oC$ માં) કેટલું થાય?
$100 gm$ દળનો બ્લોક રફ સપાટી પર ગતિ કરે છે,તેનો વેગ $10\, m/s$ થી $5\, m/s$ થતાં ઉત્પન્ન થતી ઉષ્મા ....... $J$
${m_1},\,{m_2},\,{m_3}$ દળના ત્રણ પદાર્થોને ભેગા કરવામાં આવે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે ${c_1},\,{c_2},\,{c_3}$ છે.અને તાપમાન અનુક્રમે ${T_1},\,{T_2},\,{T_3}$ છે. તો મિશ્રણનું તાપમાન કેટલુ થાય?