એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......
$T_1$ = $T_2$
$T_1$ > $T_2$
$T_1$ < $T_2$
એકપણ નહી
જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે, ત્યારે તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થાની ટકાવારી ...... $\%$ શોધો.
$8cm × 4cm$ ક્ષેત્રફળ ધરાવતી કાળા પદાર્થની સપાટી $127°C$ તાપમાને દર સેકન્ડે $E$ ઊર્જા ઉત્સર્જિતકરે છે. જો લંબાઇ અને પહોળાઇ અડધી કરવામાં આવે અને તાપમાન $327°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જાનો દર જણાવો.
પ્રવાહીનું તાપમાન $10$ મીનીટમાં $61^{\circ} C$ થી ઘટીને $59^{\circ} C$ થાય છે જો રૂમનું તાપમાન $30^{\circ} C$ હોય તો તેને $51^{\circ} C$ થી $49^{\circ} C$ ના તાપમાન સુધી પહોંચતાં .........$min$ સમય લાગે ?
$2000 K$ તાપમાને કાળા પદાર્થની મહત્તમ ઉર્જા $14 \;\mu m$ તરંગલંબાઈની મળે છે. જ્યારે તેનું તાપમાન $1000\; K$ થાય ત્યારે ઉત્સર્જાતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ ....... $\mu m$ છે.
જો કોઇ પદાર્થનું તાપમાન $-73°C$ થી વધારીને $327 °C$ કરવામાં આવે ત્યારે તેના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ......