જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે, ત્યારે તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થાની ટકાવારી ...... $\%$ શોધો.

  • A

    $100$

  • B

    $400$

  • C

    $200$

  • D

    $50$

Similar Questions

નીચે $T_1$ અને $T_2$ તાપમાને કાળા પદાર્થની વિકિરણ વક્રના આલેખ આપેલ છે. નીચેનામાંથી ક્યું સાચું છે. ($T_2$ > $T_1$)

આગની ટોચ પરથી સમાન અંતરે ગરમપણું તેની બાજુઓ કરતાં વધુ હોય છે કારણ કે.....

તંત્રનો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોઘો.

પારરક્ત વિકિરણો .....દ્વારા ડિટેક્ટ થાય છે.

$10 cm$ લંબાઇ અને $100 cm^2$ આડછેદ ધરાવતા સળિયામાંથી ઉષ્મા પ્રવાહ $4000 J/sec $ છે.સળિયાની ઉષ્મા વાહકતા $ 400\;W/m{\;^o}C $ છે.તો સળિયાના બે છેડા વચ્ચેનો તાપમાન તફાવત ............ $^\circ \mathrm{C}$