$2000 K$ તાપમાને કાળા પદાર્થની મહત્તમ ઉર્જા $14 \;\mu m$ તરંગલંબાઈની મળે છે. જ્યારે તેનું તાપમાન $1000\; K$ થાય ત્યારે ઉત્સર્જાતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ ....... $\mu m$ છે.
$14$
$15$
$2.8$
$28$
જો એલ્યુમિનિયમની ઉષ્માવાહકતા $0.5 cal/cm - sec °C$, ત્યારે સ્થાયી અવસ્થામાં $10 cal/sec - cm^{2} $ નું વહન કરવા એલ્યુમિનિયમનો તાપમાન પ્રચલન ...... $^oC/cm$ હોવો જોઈએ.
જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે, ત્યારે તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થાની ટકાવારી ...... $\%$ શોધો.
સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......
પ્રવાહીનું તાપમાન $10$ મીનીટમાં $61^{\circ} C$ થી ઘટીને $59^{\circ} C$ થાય છે જો રૂમનું તાપમાન $30^{\circ} C$ હોય તો તેને $51^{\circ} C$ થી $49^{\circ} C$ ના તાપમાન સુધી પહોંચતાં .........$min$ સમય લાગે ?
ગરમ સ્ત્રોતમાંથી $11 × 10^{-5} cm$ તરંગલંબાઈ એ મહત્તમ વિકિરણ ઉર્જા વિકિરીત થાય છે. વીનના નિયમ પ્રમાણે એક સ્ત્રોતનું તાપમાન બીજા સ્ત્રોત કરતા $n$ ની કંઈ કિંમત માટે $5.5 × 10^{-5} cm$ તરંગલંબાઈએ મહત્તમ ઉર્જા મળશે?