$8cm × 4cm$  ક્ષેત્રફળ ધરાવતી કાળા પદાર્થની સપાટી $127°C$ તાપમાને દર સેકન્ડે $E$ ઊર્જા ઉત્સર્જિતકરે છે. જો લંબાઇ અને પહોળાઇ અડધી કરવામાં આવે અને તાપમાન $327°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જાનો દર જણાવો. 

  • A

    $\frac{3}{8}E$

  • B

    $\frac{{81}}{{16}}E$

  • C

    $\frac{9}{{16}}E$

  • D

    $\frac{{81}}{{64}}E$

Similar Questions

ગરમ સ્ત્રોતમાંથી $11 × 10^{-5} cm$ તરંગલંબાઈ એ મહત્તમ વિકિરણ ઉર્જા વિકિરીત થાય છે. વીનના નિયમ પ્રમાણે એક સ્ત્રોતનું તાપમાન બીજા સ્ત્રોત કરતા $n$ ની કંઈ કિંમત માટે $5.5 × 10^{-5} cm$ તરંગલંબાઈએ મહત્તમ ઉર્જા મળશે?

સંયોજીત સ્લેબની બે બાહ્ય સપાટીનું તાપમાન $T$ થી $T_2$ ($T_2 > T_1$) છે. તેમના પદાર્થની ઉષ્મા વાહકતા $K$ થી $2K$ અને જાડાઈ અનુક્રમે $x$ અને $4x$ છે. સ્થિર સ્થિતિમાં $\left( {\frac{{A\,\,({T_2} - {T_1})\,K}}{x}} \right)$ માં સ્લેબમાંથી પ્રસરણ પામતી ઉષ્માનો દર $f = ....$

ગરમ પાણીનું તાપમાન ${80^0}C$ થી ${60^o}C$ થતા $1 \,min$ લાગે છે, તો તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા લાગતો સમય ......... $\sec$ શોધો. વાતાવરણનું તાપમાન ${30^o}C$ છે.

ગુરત્વાકર્ષણ બળની શા માટે જરરી છે ?

કાળો પદાર્થ $127°C$ તાપમાને $1cal/cm^{2} sec$ ના દરે ઊર્જા ઉત્સર્જિત કરે છે તો $527°C$ તાપમાને પદાર્થમાંથી ઉત્સર્જિત ઊર્જાનો દર $(1cal/cm^{2} sec)$ માં શોધો.