$M$ દળ અને $R$ ત્રિજ્યાની એક પાતળી વર્તુળાકાર રિંગ તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરે છે. $m$ દળના ચાર પદાર્થોને રિંગના પરસ્પર લંબ વ્યાસના છેડાઓ પર હળવેકથી મૂકવામાં આવે છે. રિંગનો નવો કોણીય વેગ કેટલો થશે?

  • A
    $\frac{M\omega}{4m}$
  • B
    $\frac{M\omega}{M + 4m}$
  • C
    $\frac{(M + 4m)\omega}{M}$
  • D
    $\frac{(M + 4m)\omega}{M + 4m}$

Explore More

Similar Questions

ધારો કે $f(x) = \frac{2\sin^2 x - 1}{\cos x} + \frac{\cos x(2\sin x + 1)}{1 + \sin x}$ છે,તો $\int e^x (f(x) + f'(x)) dx$ શોધો (જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે).

જો રેખાઓની જોડી $xy-x-y+1=0$ અને રેખા $ax+2y-3a=0$ સંગામી હોય,તો $a$ ની કિંમત શોધો.

પૃષ્ઠવંશી વિશે ખોટુ વિધાન પસંદ કરો $-$
$(A)$ મધ્યસ્થ, સખત અને બેવડુ ચેતારજ્જુની હાજરી
$(B)$ ખુલ્લુ પરિવહન તંત્ર હાજર
$(C)$ વક્ષબાજુ હૃદયની હાજરી
$(D)$ કંઠનાલીય ઝાલર ફાંટ જોડમાં હાજર
$(E)$ ત્રિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી પ્રાણીઓ

$x^2+5x+6 \geq 0$ અને $x^2+3x-4 < 0$ બંનેનું સમાધાન કરતા ઉકેલોનો ગણ કયો છે?

જો $\left(1+\frac{3}{1}\right)\left(1+\frac{5}{4}\right)\left(1+\frac{7}{9}\right) \ldots\left(1+\frac{2n+1}{n^2}\right)=121$ હોય,તો $n=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo