બે ધાતુના સમઘન $A $ અને $B$ સમાન આકારનો છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે. સંયોજનના છેડાઓને દર્શાવેલા તાપમાને રાખેલા છે. ગોઠવણ ઉષ્મીય અવાહક છે. $A$ અને $B$ ની $300\,\, W/m\, °C$ અને $200\,\, W/m \,°C$ સ્થિર અવસ્થાપહોચે ત્યારે ............... $^\circ \mathrm{C}$ નું તાપમાન $t = ?$

78-282

  • A

    $45$

  • B

    $90$

  • C

    $30$

  • D

    $60$

Similar Questions

એક દિવાલ બે પડની બનેલી છે. $A$ અને $B$ બંને પડની જાડાઇ સમાન છે પરંતુ પદાર્થ અલગ અલગ છે. $A$ ની ઉષ્માવાહકતા $B$ કરતાં બમણી છે. ઉષ્મીય સંતુલન અવસ્થામાં બે છેડાઓ વચ્ચેના તાપમાનનો તફાવત $36°C$  હતો તો $A$ ના બે છેડા વચ્ચેનો તાપમાનનો તફાવત ...... $^oC$ હશે ?

$12 \,\,cm$ ત્રિજયા ધરાવતો એક ગોળાકાર  સંપૂર્ણ કાળો પદાર્થ $500 K $ તાપમાને $450 W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજયા અડધી કવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે તો ઉત્સર્જિત પાવર ..... $W$ હોય.

કાળો પદાર્થ $1227^\circ C$ તાપમાને $5000 \mathring A $ તરંગલંબાઈના મહત્તમ તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તેના તાપમાનમાં $1000^\circ C$ નો વધારો કરવામાં આવે તો ઉત્સર્જાતા મહત્તમ તીવ્રતાના વિકિરણની તરંગલંબાઈ ...... $\mathring A$ થશે.

Two identical metal wires of thermal conductivities $K _{1}$ and $K _{2}$ respectively are connected in series. The effective thermal conductivity of the combination is

ગરમ પાણીનું તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા $10 \,min$ લાગે છે, અને તાપમાન ${50^o}C$ થી $42^oC$ થતા $10 \,min$ લાગે છે. તો વાતાવરણનું તાપમાન ........ $^oC$  હશે?