ગરમ પાણીનું તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા $10 \,min$ લાગે છે, અને તાપમાન ${50^o}C$ થી $42^oC$ થતા $10 \,min$ લાગે છે. તો વાતાવરણનું તાપમાન ........ $^oC$  હશે?

  • A

    $5$

  • B

    $10$

  • C

    $15$

  • D

    $20$

Similar Questions

$10 \,cm$ લંબાઇ ધરાવતો સળિયા નો આડછેદ $100 \,cm^2$ અને ઉષ્માવાહકતા $400 \,W/m^oC$ છે.સળિયામાં ઉષ્મા પ્રવાહ $4000 \,J/s$ હોય, તો બંનેના છેડાના તાપમાન તફાવત ............ $^\circ \mathrm{C}$ માં શોધો.

$2000 K$ તાપમાને પદાર્થમાં ઉત્સર્જન વિકિરણની મહતમ તરંગલંબાઇ $4 \mu_m$ છે. તો $2400 K $ તાપમાને પદાર્થમાંથી ઉત્સર્જન વિકિરણની મહતમ તરંગલંબાઇ ....... $ \mu_m$ હોય ?

બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે, કોપર અને લોખંડના સળિયા ની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $10 : 9$ છે બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા મીણ પીગળે છે. તો લંબાઇનો ગુણોત્તર મેળવો.

એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?

કાળો પદાર્થ $1227^\circ C$ તાપમાને $5000 \mathring A $ તરંગલંબાઈના મહત્તમ તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તેના તાપમાનમાં $1000^\circ C$ નો વધારો કરવામાં આવે તો ઉત્સર્જાતા મહત્તમ તીવ્રતાના વિકિરણની તરંગલંબાઈ ...... $\mathring A$ થશે.