પ્રવાહીનું તાપમાન $10$ મીનીટમાં $61^{\circ} C$ થી ઘટીને $59^{\circ} C$ થાય છે જો રૂમનું તાપમાન $30^{\circ} C$ હોય તો તેને $51^{\circ} C$ થી $49^{\circ} C$ ના તાપમાન સુધી પહોંચતાં .........$min$ સમય લાગે ?
કોપરની ઉષ્માવાહકતા સ્ટીલ કરતા $9$ ગણી વધારે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબના સંયોજનમાં કોપર અને સ્ટીલના જંકશનનું તાપમાન ....... $^oC$ શોધો.
$10 cm$ લંબાઇ અને $100 cm^2$ આડછેદ ધરાવતા સળિયામાંથી ઉષ્મા પ્રવાહ $4000 J/sec $ છે.સળિયાની ઉષ્મા વાહકતા $ 400\;W/m{\;^o}C $ છે.તો સળિયાના બે છેડા વચ્ચેનો તાપમાન તફાવત ............ $^\circ \mathrm{C}$
એક પદાર્થ $60°C$ થી $50°C$ નું તાપમાન $10$ મિનિટમાં મેળવેલ છે. જો રૂમનું તાપમાન $25°C$ હોય અને ન્યુટનો શીતનનો નિયમ ચાલતો હોય તો $10\,\,min$ પછી પદાર્થનું તાપમાન ...... $^oC$ હશે ?
બે વિરૂધ્ધ ખુણાઓ ધરાવતા યોરસના ને ચાર પાતળા સળીયાના એકસસરખા પદાર્થમાંથી બનેલ છે, સરખા પરીમાણના જે $40^{\circ} C$ થી $10^{\circ} C$ તાપમાને છે. જે માત્ર ઉષ્મીય વહન જ થતું હોય તો બીજા બે ખુણાના તાપમાનનો તફાવત ......... $^{\circ} C$ હશે?