જો એલ્યુમિનિયમની ઉષ્માવાહકતા $0.5 cal/cm - sec °C$, ત્યારે સ્થાયી અવસ્થામાં $10 cal/sec - cm^{2} $ નું વહન કરવા એલ્યુમિનિયમનો તાપમાન પ્રચલન ...... $^oC/cm$ હોવો જોઈએ.
$5$
$10$
$20$
$10.5$
$4\,m$ અને $1\,m$ ત્રિજયા ધરાવતા સમાન ગોળાના તાપમાન $2000\,K$ અને $4000 \,K$ હોય, તો ઉત્સર્જન ઊર્જા નો ગુણોત્તર મેળવો.
સમાન દ્રવ્ય, સમાન લંબાઇ અને સમાન આડછેદનુ. ક્ષેત્રફળ ઘરાવતા ત્રણ સળિયાને આકૃતિ મૂજબ જોડેલ છે. તેમના જંકશનનું તાપમાન ........ $^oC$ મેળવો.
Two identical metal wires of thermal conductivities $K _{1}$ and $K _{2}$ respectively are connected in series. The effective thermal conductivity of the combination is
$2000 K$ તાપમાને પદાર્થમાં ઉત્સર્જન વિકિરણની મહતમ તરંગલંબાઇ $4 \mu_m$ છે. તો $2400 K $ તાપમાને પદાર્થમાંથી ઉત્સર્જન વિકિરણની મહતમ તરંગલંબાઇ ....... $ \mu_m$ હોય ?