એક ગરમ સ્ત્રોત $11 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ પર મહત્તમ વિકિરણ ઉર્જા ઉત્સર્જિત કરે છે. વીનના સ્થાનાંતરના નિયમ મુજબ,મૂળ તાપમાન કરતા $n$ ગણા તાપમાને રહેલો સ્ત્રોત $5.5 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે તે માટે $n$ ની કિંમત કેટલી હશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $0.5$
  • D
    $1$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) $\lambda$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને તેની ઉત્સર્જન શક્તિ $E$ છે. હવે,તે પદાર્થના તાપમાનમાં ફેરફાર થવાને કારણે,તે $\frac{2 \lambda}{3}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તે તાપમાને ઉત્સર્જન શક્તિ કેટલી હશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) માટે $2000\,K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ $\lambda_m$ છે. તો $3000\,K$ તાપમાને તેની અનુરૂપ તરંગલંબાઈ કેટલી હશે?

તારાનો રંગ અને તાપમાન વચ્ચેનો સંબંધ કોના દ્વારા આપવામાં આવે છે?

વીનના સ્થાનાંતરના નિયમ મુજબ ચંદ્ર અને સૂર્યની સપાટીનું તાપમાન લખો.

$2000 \; K$ તાપમાને કાળા પદાર્થની મહત્તમ ઉર્જા $14 \; \mu m$ તરંગલંબાઈએ ઉત્સર્જિત થાય છે. જ્યારે તેનું તાપમાન ઘટાડીને $1000 \; K$ કરવામાં આવે,ત્યારે મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગલંબાઈ ....... $\mu m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo