આગની ટોચ પરથી સમાન અંતરે ગરમપણું તેની બાજુઓ કરતાં વધુ હોય છે કારણ કે.....

  • A

    હવા ઉષ્માનું ઉર્ધ્વ દિશામાં વહન કરે છે.

  • B

    ઉષ્મા ઉર્ધ્વદિશામાં વિકિરણ થશે.

  • C

    ઉષ્મા નયનમાં ઉષ્મા વધુ ઉર્ધ્વદિશામાં થશે.

  • D

    ઉષ્માનયન, ઉષ્માવહન અને વિકિરણ બધા જ જરૂરી ઉષ્માના પ્રસરણમાં ફાળો આપે છે.

Similar Questions

$4\,m$ અને $1\,m$ ત્રિજયા ધરાવતા સમાન ગોળાના તાપમાન $2000\,K$ અને $4000 \,K$ હોય, તો ઉત્સર્જન ઊર્જા  નો ગુણોત્તર મેળવો.

$10 \,cm$ લંબાઇ ધરાવતો સળિયા નો આડછેદ $100 \,cm^2$ અને ઉષ્માવાહકતા $400 \,W/m^oC$ છે.સળિયામાં ઉષ્મા પ્રવાહ $4000 \,J/s$ હોય, તો બંનેના છેડાના તાપમાન તફાવત ............ $^\circ \mathrm{C}$ માં શોધો.

ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?

જો એલ્યુમિનિયમની ઉષ્માવાહકતા $0.5 cal/cm - sec °C$, ત્યારે સ્થાયી અવસ્થામાં $10 cal/sec - cm^{2} $ નું વહન કરવા એલ્યુમિનિયમનો તાપમાન પ્રચલન ...... $^oC/cm$ હોવો જોઈએ.

$2000 K$ તાપમાને કાળા પદાર્થની મહત્તમ ઉર્જા $14 \;\mu m$ તરંગલંબાઈની મળે છે. જ્યારે તેનું તાપમાન $1000\; K$ થાય ત્યારે ઉત્સર્જાતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ ....... $\mu m$ છે.