ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?
વાયુની વિશિષ્ટ ઉષ્મા
વાયુની ગુપ્ત ઉષ્મા
પ્રવાહીની વિશિષ્ટ ઉષ્મા
પ્રવાહીની ગુપ્ત ઉષ્મા
સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......
જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે, ત્યારે તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થાની ટકાવારી ...... $\%$ શોધો.
ઠંડી સવારમાં ધાતુની સપાટી લાકડાની સપાટી કરતા વધુ ઠંડી હોય છે કારણ કે........
$2000 K$ તાપમાને કાળા પદાર્થની મહત્તમ ઉર્જા $14 \;\mu m$ તરંગલંબાઈની મળે છે. જ્યારે તેનું તાપમાન $1000\; K$ થાય ત્યારે ઉત્સર્જાતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ ....... $\mu m$ છે.
જો કોઇ પદાર્થનું તાપમાન $-73°C$ થી વધારીને $327 °C$ કરવામાં આવે ત્યારે તેના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ......