$4\,m$ અને $1\,m$ ત્રિજયા ધરાવતા સમાન ગોળાના તાપમાન $2000\,K$ અને $4000 \,K$ હોય, તો ઉત્સર્જન ઊર્જા નો ગુણોત્તર મેળવો.
$1:1$
$4:1$
$1:4$
$2:1$
અમુક તાપમાને રહેલા પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગલંબાઇ ${\lambda _o}$ છે, જો પદાર્થનું તાપમાન વધારતાં મહત્તમ તરંગલંબાઇ $\frac{{3{\lambda _o}}}{4}$ થાય છે. તો ઉત્સર્જન પાવર કેટલા ગણો વધે?
જો એલ્યુમિનિયમની ઉષ્માવાહકતા $0.5 cal/cm - sec °C$, ત્યારે સ્થાયી અવસ્થામાં $10 cal/sec - cm^{2} $ નું વહન કરવા એલ્યુમિનિયમનો તાપમાન પ્રચલન ...... $^oC/cm$ હોવો જોઈએ.
નીચેનામાંથી ક્યા પ્રકારના પદાર્થ રાંધવાના વાસાણો બનાવવામાં યોગ્ય છે ?
બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે, કોપર અને લોખંડના સળિયા ની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $10 : 9$ છે બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા મીણ પીગળે છે. તો લંબાઇનો ગુણોત્તર મેળવો.
$127°C$ તાપમાને કાળો પદાર્થની લંબચોરસ સપાટીનું ક્ષેત્રફળ $8 cm × 4 cm$ માંથી $E$ થી ઊર્જાનું ઉત્સર્જન થાય છે. જો લંબાઈ અને પહોળાઈ તેની પ્રારંભિક કિંમતથી અડધી અને તાપમાન $327°C$ કરવામાં આવે ત્યારે ઉર્જાના ઉત્સર્જનનો દર શોધો.