એક લાકડાની તકતી પરથી એક ગોળીને પસાર થવાથી તેનો વેગ પ્રારંભિક વેગ કરતાં $1/20$ જેટલો ઘટે છે. ગોળીને સંપૂર્ણ રોકવા માટે ઓછામાં ઓછી કેટલી સંખ્યાની તકતીઓ જરૂરી છે?

  • A

    $11$

  • B

    $5$

  • C

    $14$

  • D

    $7$

Similar Questions

જો એક સ્પ્રિંગને $x$ વજન વડે ખેંચવામાં આવે તો સ્પ્રિંગ વડે સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે? (સ્પ્રિંગમાં $T$  એ તણાવ અને $K$ બળ અચળાંક છે.)

$m_1 $ અને  $m_2$ દળના પદાર્થની ગતિઊર્જા સમાન હોય,તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ સમક્ષિતિજ સાથે $45$ ના ખૂણે પ્રેક્ષેપણ કરે છે જેની પાસે ગતિ ઊર્જા $K$ છે. મહત્તમ બિંદુએ ગતિઊર્જા કેટલી હશે ?

એક સંરચનાની ગતિઊર્જા આકૃતિમાં દર્શાવેલ છે. તો તેના પર લાગતુ બળ શેના વડે દર્શાવી શકાય?

$M$ દળનો એક કણ $v$ જેટલી અચળ ઝડપે $R$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળ પર ગતિ કરે છે.જયારે તે કોઇ એક બિંદુથી ગતિની શરૂઆત કરીને તેની સામેનાં વ્યસાંત બિંદુ પર પહોંચે છે, ત્યારે.......