$M$ દળનો એક કણ $v$ જેટલી અચળ ઝડપે $R$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળ પર ગતિ કરે છે.જયારે તે કોઇ એક બિંદુથી ગતિની શરૂઆત કરીને તેની સામેનાં વ્યસાંત બિંદુ પર પહોંચે છે, ત્યારે....... 

  • A

    તેની ગતિઉર્જામાં થતો ફેરફાર $M v^{2} / 4$ જેટલો હશે.

  • B

    તેનું વેગમાન બદલાશે નહીં

  • C

    તેના વેગમાનમાં થતો ફેરફાર $2Mv$ હશે.

  • D

    તેની ગતિઉર્જામાં થતો ફેરફાર $M v^{2} $ જેટલો હશે.

Similar Questions

અચળ બળની અસર હેઠળ અમુક નિયત અંતર માટે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિની શરૂઆત કરે છે. $m $ દળના પદાર્થની ગતિ ઊર્જા....... ના સમપ્રમાણમાં હોય છે.

એક સૂક્ષમ દળના પદાર્થ પર $(F = 7 - 2x + 3x^2 N)$  જેટલું એક સ્થાન આધારીત બળ લાગે છે. જેના લીધે તેનું $x = 0$ થી $x = 5m$ સુધી સ્થાનાંતર થાય છે. થતું કાર્ય જૂલમાં કેટલું હશે ?  

નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો. $[A]$  તંત્રનું રેખીય વેગમાન શૂન્ય હોય છે. $[B]$ ન તંત્રના કણની ગતિ ઊર્જા શૂન્ય હોય છે

$5 kg$ દળના એક ટુકડાને $5$ મીટરની ઉંચાઈ સુધી $60 N$ બળ દ્વારા ઉંચકેલો છે.

$(1)$  ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય 

$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા

$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા

$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.

એક કણ પર$\mathop F\limits^ \to = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\mathop S\limits^ \to = 2\hat i - 3\hat j + x\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય તો $x $ નું મૂલ્ય શોધો.