એક કણ પર $\vec F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\vec d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય,તો $c$ નું મૂલ્ય શોધો.

  • A
    $-2$
  • B
    $0.5$
  • C
    $6$
  • D
    $2$

Explore More

Similar Questions

$y$-અક્ષ પર ગતિ કરવા માટે મર્યાદિત પદાર્થ પર અચળ બળ $\vec{F} = -\hat{i} + 2\hat{j} + 3\hat{k} \text{ N}$ લાગે છે. આ બળ દ્વારા પદાર્થને $y$-અક્ષ પર $4 \text{ m}$ અંતર સુધી ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય ............... $J$ છે.

સીધી આડી સડક પર ગતિ કરતી કાર દ્વારા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યની ગણતરી કરો. કારનું દળ $400\,kg$ છે અને કાપેલું અંતર $2\,m$ છે. ($,J$ માં)

$2 \,kg$ દળના એક બ્લોકને $30^{\circ}$ ના ઢળતા ઘર્ષણરહિત સમતલ પર દોરડા વડે અચળ ઝડપે ખેંચવામાં આવે છે। તો ઢળતા સમતલ પર $4 \,m$ અંતર સુધી ખેંચવા માટે દોરડામાં રહેલા તણાવ દ્વારા થયેલું કાર્ય જૂલમાં કેટલું હશે? (ગુરુત્વપ્રવેગ $= 10 \,ms^{-2}$)

આપેલ છે કે $W = \vec F \cdot \vec s = 0$ અને $F \neq 0, s \neq 0$,તો

એક બળ $\vec{F} = (5 \hat{\imath} - 2 \hat{\jmath} + 3 \hat{k}) \text{ N}$ એ $2 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર લાગે છે અને તેને $\vec{r_1} = (3 \hat{\imath} + 2 \hat{\jmath} - \hat{k}) \text{ m}$ સ્થાનથી $\vec{r_2} = (6 \hat{\imath} - \hat{\jmath} + 4 \hat{k}) \text{ m}$ સ્થાન સુધી સ્થાનાંતરિત કરે છે. તો થયેલું કાર્ય શોધો. ($\text{ J}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo