નીચેના પૈકી કયા એસિડના $PK_a$ ની કિંમત સૌથી વધુ છે.?
$HCOOH$
$CH_3COOH$
$ClCH_2COOH$
$FCH_2COOH$
ડાયામિથાઈલ એમાઈન ${\left( {C{H_3}} \right)_2}NH$ તે નિર્બળ બેઇઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $ 5.4 \times {10^{ - 5}}$ છે. તેના $0.2$ $M$ દ્રાવણના સંતુલન $\left[ {O{H^ - }} \right],\left[ {{H_3}O} \right]$, $pOH$ અને $pH$ ગણો.
જે દ્રાવણ $0.1$ $M$ ${H_2}S$ અને $0.3$ $M$ $HCl$ ધરાવતું હોય તેમાં $\left[ {{S^{ - 2}}} \right]$ અને $\left[ {H{S^{ - 2}}} \right]$ ગણો.
[ ${H_2}S$ નો ${K_a}\left( 1 \right) = 1.0 \times {10^{ - 7}}$ અને ${K_a}\left( 2 \right) = 1.3 \times {10^{ - 13}}$ ]
$0.01$ $M$ $C{H_3}COOH$ નું $5\%$ આયનીકરણ થાય છે તેનો વિયોજન અચળાંક ગણો.
જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.