જે દ્રાવણ $0.1$ $M$ ${H_2}S$ અને $0.3$ $M$ $HCl$ ધરાવતું હોય તેમાં $\left[ {{S^{ - 2}}} \right]$ અને $\left[ {H{S^{ - 2}}} \right]$ ગણો.

[ ${H_2}S$ નો ${K_a}\left( 1 \right) = 1.0 \times {10^{ - 7}}$ અને ${K_a}\left( 2 \right) = 1.3 \times {10^{ - 13}}$ ]

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$4.0$

Similar Questions

$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.

$0.1$ $M$ એકબેઝિક ઍસિડની $pH$ $4.50$ છે. સ્પીસિઝ $H ^{+},$ $A^{-}$ અને $HA$ ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એ બેઝિક ઍસિડનો $K_{a}$ અને $pK _{a}$ ના મૂલ્યો નક્કી કરો. 

$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.

$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.

$25\,^o C$ તાપમાને બેઇઝ $BOH $નો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. તો બેઇઝના $0.01\, M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... થશે.

  • [AIPMT 2005]