ડાયામિથાઈલ એમાઈન ${\left( {C{H_3}} \right)_2}NH$ તે નિર્બળ બેઇઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $ 5.4 \times {10^{ - 5}}$ છે. તેના $0.2$ $M$ દ્રાવણના સંતુલન $\left[ {O{H^ - }} \right],\left[ {{H_3}O} \right]$, $pOH$ અને $pH$ ગણો.
$\left[\mathrm{OH}^{-}\right]=1.04 \times 10^{-3} \mathrm{M},\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]=9.6 \times 10^{-12} \mathrm{M}, \mathrm{pOH}=2.98, \mathrm{pH}=11.02$
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.
સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
$20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?