જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?

  • A

    $1.71 \times 10^{-6}$

  • B

    $1.71 \times  10^6$

  • C

    $1.71 \times 10^{-7}$

  • D

    $1.71 \times  10^{-9}$

Similar Questions

નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.

$310$ $K$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $2.7 \times 10^{-14}$ છે. આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની $\mathrm{pH}$ કેટલી હશે ?

નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક ${K_b}$ અને આ બેઇઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક ${K_a}$ વચ્ચેના સંબંધનું સૂત્ર તારવો.

$H _{2} S$ નો પ્રથમ આયનીકરણ અચળાંક $9.1 \times 10^{-8}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણમાં $HS ^{-}$ આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં $0.1 \,M$ $HCl$ હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે. જો $H _{2} S$ નો બીજો આયનીકરણ અચળાંક $1.2 \times 10^{-13}$ હોય તો બન્ને પરિસ્થિતિમાં $S^{2-}$ આયનની સાંદ્રતા ગણો.

અહીં

$(i)$ $\begin{gathered}
  HCN\left( {aq} \right) + {H_2}O\left( l \right) \rightleftharpoons {H_3}{O^ + }\left( {aq} \right) + C{N^ - }\left( {aq} \right) \hfill \\
  {K_a} = 6.2 \times {10^{ - 10}} \hfill \\ 
\end{gathered} $

$(ii)$ $\begin{gathered}
  C{N^ - }\left( {aq} \right) + {H_2}O\left( l \right) \rightleftharpoons HCN\left( {aq} \right) + O{H^ - }\left( {aq} \right) \hfill \\
  {K_b} = 1.6 \times {10^{ - 5}} \hfill \\ 
\end{gathered} $

આપેલ છે. આ સંતુલનનો બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ નીચેના પૈકી ક્યો દર્શાવે છે?

  • [AIEEE 2012]