${K_a}$ ના મૂલ્યની લાક્ષણિકતા અને ઉપયોગો લખો.
જો $25°$ સે. એ ફ્લોરાઈડ આયનની $pK_b\, 10$, હોય તો તેજ તાપમાને પાણીમાં હાઇડ્રોક્લોરીક એસિડનો આયનીક અચળાંક = .......?
$10^{-2}\, M\, HCN$ અને $[H^+]$ = $10^{-3}$ માટે વિયોજન અચણાંક નું મુલ્ય.....$\%$ માં શોધો.
$0.004 \,M$ હાઇડ્રેઝીન દ્રાવણની $pH$ $9.7$ છે. તેનો આયનીકરણ અચળાંક $K_{ b }$ અને $pK _{ b }$ ગણો.
$0.1$ $M$ જલીય પિરીડીન દ્રાવણમાંથી પિરીડીનીયમ આયન ઉત્પન્ન થાય છે, તો પિરીડીનનું $\%$ વાર પ્રમાણ શોધો.