$A + B\rightarrow C$ કાલ્પનીકે પ્રક્રિયા માટે ત્રણ જુદાંજુદાં પ્રયોગોમાં નીચેની માહિતી આપેલી છે.

$1$. $[A]$  $0.01$,  $[B]$  $0.01 -$  પ્રક્રિયાનો દર $1.0 \times 10^{-4}$.

$2$. $[A]$  $0.01$,  $[B]$  $0.03 - $ પ્રક્રિયાનો દર  $9.0 \times 10^{-4}$.

$3$. $[A]$  $0.03$,  $[B]$  $0.03 -$  પ્રક્રિયાનો દર  $2.70\times 10^{-3}$  તો દર નિયમ સૂચવે કે...

  • A

    $r = K[A]^2 [B]$

  • B

    $r = K[A] [B]^2$

  • C

    $r = K[A] [B]$

  • D

    એકપણ નહીં

Similar Questions

$2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક  ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....

જો પ્રક્રિયક $'A'$ની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ $4$ ગણો વધે છે અને $'A'$ ની સાંદ્રતા ત્રણ ગણી વધારતા $9$ ગણો વધે છે, તો દર કોના પ્રમાણમાં છે?

  • [AIIMS 1991]

વાયુમય પ્રક્રિયા માટે, દર $= k [A] [B].$  જો પાત્રનું કદ ઘટીને $1/4$ પ્રારંભિક થશે તો પ્રક્રિયાનો દર પ્રારંભિક સમયમાં....... થશે.

$2 A+B \rightarrow C+D$ પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યાં છે :

પ્રયોગ   $[ A ] / mol L ^{-1}$ $[ B ] / mol L ^{-1}$ $D$ ની બનાવટનો પ્રારંભિક વેગ $/ mol \,L ^{-1} \,min ^{-1}$
$I$ $0.1$ $0.1$ $6.0 \times 10^{-3}$
$II$ $0.3$ $0.2$ $7.2 \times 10^{-2}$
$III$ $0.3$ $0.4$ $2.88 \times 10^{-1}$
$IV$ $0.4$ $0.1$ $2.40 \times 10^{-2}$

પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો.

પ્રક્રિયાની આણ્વીકતા એટલે શું ? તેમના પ્રકાર ઉદાહરણથી સ્પષ્ટ કરો.