જો પ્રક્રિયક $'A'$ની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ $4$ ગણો વધે છે અને $'A'$ ની સાંદ્રતા ત્રણ ગણી વધારતા $9$ ગણો વધે છે, તો દર કોના પ્રમાણમાં છે?

  • [AIIMS 1991]
  • A

    $'A'$ની સાંદ્રતા

  • B

    $'A'$ની સાંદ્રતાના વર્ગમાં

  • C

    $'A'$ની સાંદ્રતાના વર્ગમૂળમાં

  • D

    $'A'$ની સાંદ્રતાના ઘનમાં

Similar Questions

રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપિ હોઈ શકે નહિ?

પ્રકિયા $2X + Y \to X_2Y$ નીચેની ક્રિયાવિધિને અનુસરે છે.

$2X \rightleftharpoons {X_2}$ 

${X_2} + Y \to {X_2}Y\,\left( {slow} \right)$ 

તો પ્રક્રિયાકમ જણાવો.

$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.

પ્રક્રિયા  $A + B \to $  નિપજ માટે પ્રક્રિયા વેગ ચાર ગણો વધારે છે,  જો  $'A'$  ની સાંદ્રુતા બમણી કરવામાં આવે . જો  પ્રક્રિયા વેગમાં કોઇ ફેરફાર થતો નથી, જો $'B' $ ની સાંદ્રુતા બમણી કરવામાં આવે,   તો પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ નિયમ..... હશે.

આરંભમાં જયારે વાયુનું દબાણ $500 \,torr$ હોય ત્યારે વાયુમય સંયોજન $A$ નો વિધટન માટે અર્ધઆયુષ્ય $240\, s$ છે. જ્યારે દબાણ $250 \,torr$ હોય ત્યારે અર્ધ આયુષ્ય $4.0 \,min$ મળે છે. તો પ્રક્રિયાક્રમ $........$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

  • [JEE MAIN 2022]