$2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....
તેની શરૂઆતની કિંમત કરતાં $8$ ગણો વધે છે.
તેની શરૂઆતની કિંમત કરતાં $4 $ ગણો વધે છે.
તેની શરૂઆતની કિંમત કરતાં $1/4$ ગણો વધે છે.
તેની શરૂઆતની કિંમત કરતાં $1/8$ ગણો વધે છે.
પ્રક્રિયા $A + 2B \to C$ માટે વેગ સમીકરણ વેગ $= K[A][B]$ તરીકે આપવામાં આવે છે. જે $A$ ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ $B$ ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?
$Pt$ની સપાટી પર $NH _{3}$નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો વેગ અચળાંકનું મૂલ્ય $2 \times 10^{-4}\,mole $ $liter^{-1}\, sec ^{-1}$ છે. $N _{2}$ અને $H _{2}$ના વેગ અનુક્રમે છે?
શાથી કોઈ પણ પ્રક્રિયાની આણ્વીયતા શૂન્ય હોઈ શકે નહીં ?
પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રાથમિક પ્રક્રિયા છે.
પ્રક્રિયાનો અદ્ય આંશિક ભાગ પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત રીતે બદલાય છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો?