$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.
$1, 1$
$2, 0$
$1, 0$
$0, 1$
જો $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો વેગ $4$ ના ગુણકથી ઘટે છે. તો પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો ક્રમ ............ થશે.
પ્રક્રિયા $2 \mathrm{H}_{2}(\mathrm{g})+2 \mathrm{NO}(\mathrm{g}) \rightarrow \mathrm{N}_{2}(\mathrm{g})+2 \mathrm{H}_{2} \mathrm{O}(\mathrm{g})$ માટે અવલોકન વેગ રજૂઆત, વેગ $=\mathrm{k}_{\mathrm{f}}[\mathrm{NO}]^{2}\left[\mathrm{H}_{2}\right]$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ રજૂઆત જણાવો.
સંયોજન $A \rightarrow B$ ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક $4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}$ માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ $.............$ છે.
સામાન્ય પ્રક્રિયાનું સમીકરણ લખી સમજાવો કે -પ્રક્રિયાનો ક્રમ એટલે શું છે ? તેનું મૂલ્ય ક્યુ હોય ?
રાસાયણિક પ્રક્રિયા $2A + 2B + C \rightarrow$ નિપજ માટે સમીકરણને અનુસરતા : $r \propto [A] [B]^2$ પ્રક્રિયાનો ક્રમ......