સંયોજન $A \rightarrow B$ ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક $4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}$ માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ $.............$ છે.
$4$
$6$
$2$
$8$
પ્રક્રિયા $2 A + B \rightarrow A _{2} B $ માટે વેગ $=k[ A ][ B ]^{2}$ છે જેમાં $k =2.0 \times 10^{-6} \,mol ^{-2}\, L ^{2} \,s ^{-1}$ છે. જ્યારે $[ A ]=0.1 \,mol \,L ^{-1},[ B ]=0.2\, mol \,L ^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. $[A] $ ઘટીને $0.06 \,mol\, L ^{-1}$ થાય પછી પ્રક્રિયાનો વેગ ગણો.
જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ ઉદાહરણો સહિત સમજાવો.
પ્રક્રિયા $4KClO \to 3KClO_4, + KCl$ માટે $-d[KClO_3]/dt =K_1 [KClO_3]^4$ $d[KClO_4]/dt = K_2[KClO_3]^4$ તથા $d[KCl]/dt =K_3[KClO_3]^4$ હોય, તો .........
પ્રક્રિયાના ક્રમ માટે કયું વિધાન ખોટું છે ?
$X$ અણુઓનું $Y$ માં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. જો $X$ ની સાંદ્રતા ત્રણ ગણી વધારવામાં આવે, તો તે $Y$ના નિર્માણ (બનાવટ)ને કેવી રીતે અસર કરશે ?