પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ માટે વેગ $= K[NO]_2[Cl_2]$ માટે પ્રક્રિયાનો વેગ અચળાંક કેવી રીતે વધારી શકાય ?
$NO $ ની સાંદ્રતામાં વધારો કરીને
પ્રક્રિયાનું તાપમાન વધારીને
ની સાંદ્રતામાં વધારો કરીને
ઉપરોક્ત બધા જ પદોનો વધારો કરીને
શાથી સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો વિચાર કરીને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી ?
ધાતુની સપાટી જેવી કે ટંગસ્ટન પર અધિશોષિત વાયુ $H_2$ છે. તો આ..... ક્રમની પ્રક્રિયા છે.
બે જુદા જુદા પ્રક્રિયકોને સમાવતી પ્રક્રિયા ક્યારેય ....... ન હોઇ શકે.
$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો :
પ્રયોગ | $[ A ] / mol\, ^{-1}$ | $[ B ] / mol\, ^{-1}$ | પ્રારંભિક વેગ $/$ $mol$ $L^{-1}$ $min$ $^{-1}$ |
$I$ | $0.1$ | $0.1$ | $2.0 \times 10^{-2}$ |
$II$ | - | $0.2$ | $4.0 \times 10^{-2}$ |
$III$ | $0.4$ | $0.4$ | - |
$IV$ | - | $0.2$ | $2.0 \times 10^{-2}$ |
જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર હોય તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.