શાથી સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો વિચાર કરીને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી ?
સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકના સહગુણોની સંખ્યા હંમેશાં પ્રક્રિયાના ક્રમ દર્શાવતી નથી. દા.ત.,
$(i)$ $CHCl _{3}+ Cl _{2} \rightarrow CCl _{4}+ HCl$ પ્રાયોગિક સમીકરણ : $k\left[ CHCl _{3}\right]\left[ Cl _{2}\right]^{\frac{1}{2}}$
$(ii)$ $KClO _{3}+6 FeSO _{4}+3 H _{2} SO _{4} \rightarrow KCl +3 H _{2} O +3 Fe _{2}\left( SO _{4}\right)_{3}$
આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે અને ઘણા તબક્કામાં પૂર્ણ થાય છે. 'પ્રક્રિયા ક્રમ ફક્ત પ્રાયોગિક રીતે $જ$ નક્કી થાય છે.' પણ સંતુલિત સમીકરણ ઉપર આધારિત નથી.
પ્રક્રિયા $2A + {B_2} \to 2AB$ માટેની માહિતી છે:
ક્રમ. |
$[A]_0$ |
$[B]_0$ |
વેગ $($મોલ $s^{-1}$) |
$(1)$ |
$0.50$ |
$0.50$ |
$1.6 \times {10^{ - 4}}$ |
$(2)$ |
$0.50$ |
$1.00$ |
$3.2 \times {10^{ - 4}}$ |
$(3)$ |
$1.00$ |
$1.00$ |
$3.2 \times {10^4}$ |
ઉપરોક્ત માહિતીને અનુરૂપ વેગ નિયમ શું છે?
જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ ઉદાહરણો સહિત સમજાવો.
પદો સમજાવો / વ્યાખ્યા આપો :
$(1.)$ વેગ નિયમન / વેગ સમીકરણ / વેગ અભિવ્યક્તિ
$(2.)$ એક આણ્વીય પ્રક્રિયા
પ્રક્રિયા${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \to 2H{I_{\left( g \right)}}$ માટેની શક્ય ક્રિયાવિધિ નીચે મુજબ છે.
${I_2}\,\underset{{{K_{ - 1}}}}{\overset{{{K_1}}}{\longleftrightarrow}}\,2I\,$ (fast step)
$2I + {H_2}\xrightarrow{{{K_2}}}2HI$ (slow step)
તો પ્રક્રિયાનો વેગનિયમ જણાવો.
આપેલ આલેખ બે જુદી જુદી પ્રક્રિયા $(i)$ અને $(ii)$ માટે સમય સાથે પ્રક્રિયક $R$ ની સાંદ્રતાનો ફેરફાર રજૂ કરે છે. તી પ્રક્રિયાના ક્રમ અનુક્રમે જણાવો.