ધાતુની સપાટી જેવી કે ટંગસ્ટન પર અધિશોષિત વાયુ $H_2$ છે. તો આ..... ક્રમની પ્રક્રિયા છે.

  • A

    $3$

  • B

    $2$

  • C

    $0$

  • D

    $1$

Similar Questions

નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા:

$2 A + B \longrightarrow C + D$

પ્રયોગ  $[ A ] / molL ^{-1}$ $[ B ] / molL ^{-1}$ પ્રાથમિક  $rate/molL$ $^{-1}$ $\min ^{-1}$
$I$ $0.1$ $0.1$ $6.00 \times 10^{-3}$
$II$ $0.1$ $0.2$ $2.40 \times 10^{-2}$
$III$ $0.2$ $0.1$ $1.20 \times 10^{-2}$
$IV$ $X$ $0.2$ $7.20 \times 10^{-2}$
$V$ $0.3$ $Y$ $2.88 \times 10^{-1}$

આપેલા ટેબલ માં  $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?

  • [JEE MAIN 2020]

યોગ્ય ઉદાહરણો આપી સ્પષ્ટ કરો કે, વેગ સમીકરણમાં ઘાતાંકો, તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણના તત્વયોગમિતિય ગુણાંકના જેટલા હોય કે ન પણ હોય. 

જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરતા અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ? 

$(a)$ $2.1 \times 10^{-2}\,mol \,L ^{-1} \,s ^{-1}$

$(b)$ $4.5 \times 10^{-3} \,min ^{-1}$

પ્રક્રિયાની શ્રેણીમાં $A\,\xrightarrow{{{K_1}}}\,\,\,B\,\,\,\xrightarrow{{{K_2}}}\,\,\,C\,\,\,\xrightarrow{{{K_3}}}\,\,\,D\,\,;\,\,{K_3}\,\,\, > \,\,\,{K_2}\,\,\, > \,\,{K_1},$તો પ્રક્રિયાનો દર ક્યા તબબકા વડે નક્કી થશે  ?