$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂરો:
પ્રયોગ $[A] / mol \, L^{-1}$ $[B] / mol \, L^{-1}$ પ્રારંભિક દર / $mol \, L^{-1} \, min^{-1}$
$I$ $0.1$ $0.1$ $2.0 \times 10^{-2}$
$II$ $-$ $0.2$ $4.0 \times 10^{-2}$
$III$ $0.4$ $0.4$ $-$
$IV$ $-$ $0.2$ $2.0 \times 10^{-2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) આપેલ પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે.
તેથી,પ્રક્રિયાનો દર આ મુજબ છે,
દર $= k[A]^1[B]^0 = k[A]$
પ્રયોગ $I$ પરથી:
$2.0 \times 10^{-2} \, mol \, L^{-1} \, min^{-1} = k(0.1 \, mol \, L^{-1})$
$\Rightarrow k = 0.2 \, min^{-1}$
પ્રયોગ $II$ પરથી:
$4.0 \times 10^{-2} \, mol \, L^{-1} \, min^{-1} = 0.2 \, min^{-1} \times [A]$
$\Rightarrow [A] = 0.2 \, mol \, L^{-1}$
પ્રયોગ $III$ પરથી:
દર $= 0.2 \, min^{-1} \times 0.4 \, mol \, L^{-1} = 0.08 \, mol \, L^{-1} \, min^{-1}$
પ્રયોગ $IV$ પરથી:
$2.0 \times 10^{-2} \, mol \, L^{-1} \, min^{-1} = 0.2 \, min^{-1} \times [A]$
$\Rightarrow [A] = 0.1 \, mol \, L^{-1}$

Explore More

Similar Questions

પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય તેની પ્રારંભિક સાંદ્રતાના ઘન (cube) ના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે?

નીચેનામાંથી કઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે?

$2^{nd}$ ક્રમની પ્રક્રિયા $R \rightarrow P$ માટે,નીચેનો આલેખ સાચો છે. ખોટું વિધાન ઓળખો.

થર્મલ વિઘટન પામતા વાયુરૂપ પ્રક્રિયકનો અર્ધ-આયુષ્ય સમય વિવિધ પ્રારંભિક દબાણ $P_0$ માટે નીચે મુજબ માપવામાં આવ્યો હતો:
$P_0 \text{ (mmHg)}$$250$$300$
$t_{1/2} \text{ (minutes)}$$135$$112.5$

પ્રક્રિયાનો ક્રમ છે -

$A$ $\xrightarrow{k_1} X$ $\xrightarrow{k_2} Y$ $\xrightarrow{k_3} Z$ પ્રક્રિયાની શ્રેણીમાં $k_3 > k_2 > k_1$ હોય,તો પ્રક્રિયાનો વેગ નક્કી કરતું સોપાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo