$S - $ વિધાન :એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પેનિસિલીનની તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરેલી.

$R - $ કારણ :એલેકેઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલીનની શોધ કરી હતી.

  • A

      $S$  અને $R$  બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

     $ S $ અને $ R$  બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

      $S$ સાચું છે અને $ R$ ખોટું છે.

  • D

    $  S $ ખોટું છે અને $ R$ સાચું છે.

Similar Questions

ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.

સેકેરેમાયસીસ સેરેવેસી ......નાનિર્માણ માં ઉપયોગી છે.

ફલેમિંગ, ચૈન અને ફલોરેનને એન્ટિબાયોટિક સંશોધન માટે ........... માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

સ્વીસ ચીઝમાં મોટા ક્નિો $...b..$ દ્વારા ઉત્પન્ન થયેલા $..a..$ થીપડેલા હોય છે.

પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો.