નીચેનાં જોડકાંનો યોગ્ય વિકલ્પ જણાવો.

(અ) (બ)
$(1)$ સાઈટ્રિક એસિડ  $(a)$ લેકટોબેસિલસ 
$(2)$ એસેટીક એસિડ  $(b)$ એસેટોબેક્ટર એસેટી 
$(3)$ બ્યુટેરિક એસિડ  $(c)$ એસ્પરેજિલસ નાઇઝર 
$(4)$ લેકટીક એસિડ $(d)$ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ 

 

  • A

    $  (1 -b) (2 -c) (3 -b) (4 -a)$

  • B

    $  (1 -b) (2 -a) (3 -c) (4 -d)$

  • C

    $  (1 -d) (2 -b) (3 -c) (4 -a)$

  • D

    $  (1 -c) (2 -b) (3 -d) (4 -a)$

Similar Questions

બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને .......  વડે શુદ્ધ કરવામાં આવે છે.

ફૂગ દ્વારા ઉત્પન્ન થતા જૈવિક રીતે સક્રિય અણુ માનવ કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગી છે ? 

જૈવતકનીકમાં ઉપયોગમાં આવતા કોઈ પણ બે સૂક્ષ્મ જીવોના નામ આપો. 

નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?

  • [AIPMT 1996]

એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?