બે ખાલી જગ્યાઓ $A $ અને $ B$  ધરાવતું વિધાન વાંચી .......... ના દર્દી માટે વપરાતી દવા ........... નામની જાતિના સજીવમાંથી મેળવાય છે બંને ખાલી જગ્યા પૂરવાનો સાચો વિકલ્પ $A$ અને $B$ માંથી મેળવો.

  • A

      હૃદય - પેનિસિલિયમ

  • B

      અંગપ્રત્યારોપણ - ટ્રાઇકોડર્મા

  • C

      સ્વાઇનફ્લૂ - મોનાસ્કસ

  • D

      એઇડ્સ - સ્યુડોમોનાસ

Similar Questions

સૂક્ષ્મજીવાણુંની આથવણની ક્રિયા દ્વારા નીચેનામાંથી કયા ખાદ્યપદાર્થો નિર્માણ પામે છે?

$(I)$ ઈડલી         $(II)$ ઢોસા

$(III)$ ટોફી         $(IV)$ ચીઝ

ધાન્યફળ અને ફળના રસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ક્યાં સૂક્ષ્મજીવો કરે છે?

ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

સુધારેલ સ્ટ્રેપ્ટોકોક્સ બૅક્ટેરિયા કોની મદદથી બનાવાય છે ?

નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ સ્ટ્રેપ્ટોકોકસ $I$ સ્ટ્રેપ્ટોકાઇનેઝ
$Q$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ $II$ સ્ટેટિન્સ
$R$ મોનાસ્કસ પુર્પુરિયસ $III$ સાયકલોસ્પોરિન