ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    બેકટેરિયા

  • B

    વનસ્પતિ

  • C

    ફુગ

  • D

    પ્રાણી

Similar Questions

આ રોગોની સારવાર એન્ટિબાયોટિક દ્વારા શક્ય બની છે.

ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.

કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.

સેકેરોમાયસીસ સેરિવિસી યીસ્ટનો ઉપયોગ શેના ઉત્પાદનમાં કરવામાં આવે છે ?

નીચેના માંથી બેક્ટરીયા ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવેલી નીપજ