નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ સ્ટ્રેપ્ટોકોકસ $I$ સ્ટ્રેપ્ટોકાઇનેઝ
$Q$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ $II$ સ્ટેટિન્સ
$R$ મોનાસ્કસ પુર્પુરિયસ $III$ સાયકલોસ્પોરિન

  • A

    $( P - II ),( Q - I ),( R - III )$

  • B

    $( P - I ),( Q - II ),( R - III )$

  • C

    $( P - I ),( I - III ),( R - II )$

  • D

    $( P - III ),( Q - I ),( R - II )$

Similar Questions

રૂધિરવાહિનીમાં જામેલા ક્લોટ શેના દ્વારા તોડી શકાય છે ?

દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે ?

$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા $LAB$ છે.

$II -$ $LAB$ અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.

$III -$ દૂધમાં રહેલ પ્રોટીનનું અંશત: પાચન થાય છે.

$IV -$ વિટામીન $B_{12}$ ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવતામાં વધારો કરે છે

એન્ટિબાયોટીક મોટા ભાગે ........માંથી ઓળખાય છે.

નીચેનામાંથી કયાં ઉત્સેચકનો ઉપયોગ ફુટજયુસને શુધ્ધ કરવા થાય છે ?

$(i)$ લાઈપેઝ

$(ii)$ પ્રોટીએઝ

$(iii)$ $RNase$

$(iv)$ પેક્ટિનેઝ

પ્રથમ એન્ટિબાયોટીકના શોધકે તે એન્ટિબાર્કોટીકની શોધના સમયે ક્યા બેક્ટેરિયાનું સંવર્ધન કરેલું હતું ?