યોગ્ય જોડ મેળવોઃ

કૉલમ $I $ કૉલમ $II $
$1.$ મિથેનનું ઉત્પાદન  $a.$ સ્ટીરોઈડ
$2.$ કાર્બામાયસીન $b.$ એમીનો એસિડ 
$3.$ સ્ટ્રેપટોકાયનેઝ  $c.$ ઉર્જાસ્ત્રોતનો પર્યાય 
$4.$ $L-$ લાયસીન  $d.$ ધમનીમાં રુધિર ગંઠાતું અટકાવે 
$5.$ સાયક્લોસ્પોરીન $-A$ $e.$ એન્ટિબાયોટિકસ
$6.$ હાયડ્રોકિસ પ્રોજેસ્ટેરોન $f.$ અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર 

 

  • A

    $  (1 - c), (2 - e), (3 - d), (4 - b), (5 - f), (6 - a).$

  • B

    $  (1 - c), (2 - e), (3 - b), (4 - f), (5 - d), (6 - a).$

  • C

    $  (1 - c), (2 - a), (3 - b), (4 - f), (5 - d), (6 - e).$

  • D

    $  (1 - c), (2 - a), (3 - d), (4 - f), (5 - b), (6 - e).$

Similar Questions

બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને .......  વડે શુદ્ધ કરવામાં આવે છે.

ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ? 

સેક્કેરોમાયસિસ સેરેવિસી વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?

સૂક્ષ્મજીવાણુંની આથવણની ક્રિયા દ્વારા નીચેનામાંથી કયા ખાદ્યપદાર્થો નિર્માણ પામે છે?

$(I)$ ઈડલી         $(II)$ ઢોસા

$(III)$ ટોફી         $(IV)$ ચીઝ